મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોની નજર છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કોણ જીતશે તે અંગે માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પણ ભારે ઉત્સુકતા છે. મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી માટેની બેઠકોએ ગતિ પકડી છે. તેમાં આગામી થોડા દિવસમાં રાજ્યમાં આચાર સંહિતા લાગુ થશે એવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે.આગામી … Continue reading મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?