…તો હવે મહારાષ્ટ્ર વિધાનસભાનું રણશિંગું ફૂંકાશે, નેતાઓ લાગ્યા કામે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો માટે મતદાન થઇ ગયું છે અને લોકસભાની ચૂંટણી માટેની બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ અને અને ચોથી જૂનના જાહેર થનારા પરિણામોની રાહ જોવાઇ રહી છે. જોકે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની હોઇ રાજકીય પક્ષો દ્વારા એ માટે હિલચાલ પણ શરૂ કરી દેવામાં આવી છે.એનસીપી અને … Continue reading …તો હવે મહારાષ્ટ્ર વિધાનસભાનું રણશિંગું ફૂંકાશે, નેતાઓ લાગ્યા કામે