It’s Official-Assembly Election : બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી પર ફડણવીસ મહોર મારશે

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસને ભાજપના કેન્દ્રીય-સ્થાનિક નેતૃત્વએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પહેલા અનેક મુશ્કેલ અને ગૂંચવણભરેલા નિર્ણયો વિશે ચર્ચા-વિચારણા કરવાની જવાબદારી સોંપી છે.અજિત પવારના મહાયુતિમાં સામેલ થવાથી નારાજ જમણેરી સંગઠનો, આરએસએસ સાથે ચર્ચા, બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી જેવા મહત્ત્વના નિર્ણયો લેવાની જવાબદારી ફડણવીસના ખભે … Continue reading It’s Official-Assembly Election : બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી પર ફડણવીસ મહોર મારશે