આ તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે, જાણો ચૂંટણી પંચે શું કહ્યું…

મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે’ આ જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી છે. ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્ર પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 26 નવેમ્બર સુધીમાં કરાવી દેવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ચૂંટણી પંચની ટીમ … Continue reading આ તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે, જાણો ચૂંટણી પંચે શું કહ્યું…