રાજ્યમાં ચૂંટણીના એંધાણ: કેબિનેટની બેઠકમાં બે કલાકમાં 38 નિર્ણય…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એકાદ અઠવાડિયામાં થવાની શક્યતા સોમવારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ગતિ પરથી જણાઈ રહી છે. ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં એક તરફ વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારની ટીકા કરી રહ્યો છે, તો બીજી તરફ મહાયુતિ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં બે કલાકની અંદર 38 … Continue reading રાજ્યમાં ચૂંટણીના એંધાણ: કેબિનેટની બેઠકમાં બે કલાકમાં 38 નિર્ણય…