મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટઃ વિધાનસભ્ય અને સાંસદોના સમર્થકો વચ્ચે બબાલ..

મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીની તારીખો જાહેર થતાં જ કૉંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. ગોંદિયા જિલ્લાના આમગાંવ વિધાનસભા વિસ્તારમાં પોતાના પુત્રની ટિકિટની દાવેદારી કરનારા કોંગ્રેસી સાંસદ ડૉ. નામદેવરાવ કિરસાન અને કોંગ્રેસી ધારાસભ્ય સહસરામ કોરાટેના જૂથ સામે સામે આવી ગયા હતા. આ દરમિયાન એકબીજા પર ખુરશી પણ … Continue reading મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટઃ વિધાનસભ્ય અને સાંસદોના સમર્થકો વચ્ચે બબાલ..