Mumbai CNG price: મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો, MGLએ એક કિલો આટલા રૂપિયાનો ઘટાડો કર્યો

મુંબઈ: વધતી મોંઘવારી વચ્ચે મુંબઈકરોને આંશિક રાહત મળી છે. મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મુંબઈમાં એક કિલો CNGની કિંમત 73.50 રૂપિયા થશે.મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મંગળવારે મુંબઈ અને મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. … Continue reading Mumbai CNG price: મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો, MGLએ એક કિલો આટલા રૂપિયાનો ઘટાડો કર્યો