મહાદેવ બેટિંગ ઍપ કેસ અભિનેત્રી તમન્ના ભાટિયાને સાયબર સેલના સમન્સ

મુંબઈ: મહાદેવ ઑનલાઈન ગૅમિંગ અને બેટિંગ ઍપ્લિકેશન પર આઈપીએલની મૅચો જોવાનું પ્રમોશન કરવાના પ્રકરણમાં ઍક્ટર્સ સંજય દત્ત અને જેક્લિન ફર્નાન્ડિસના મૅનેજર્સનાં નિવેદન નોંધ્યા પછી મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા અભિનેતા તમન્ના ભાટિયાને સમન્સ મોકલાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રી ભાટિયાને ૨૯ એપ્રિલે સાયબર સેલના અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. બેટિંગ … Continue reading મહાદેવ બેટિંગ ઍપ કેસ અભિનેત્રી તમન્ના ભાટિયાને સાયબર સેલના સમન્સ