લોઅર પરેલ સ્કાયવોક-મોનોરેલ સ્કાયવોક સાથે કનેક્ટ કરાશે, પાલિકા કરશે વધુ 40 કરોડનો ખર્ચ

મુંબઈઃ પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ શરૂ કરવામાં આવેલી લોઅર પરેલના ફ્લાયઓવરની ડિલાઈલ રોડ જનારી એક લેન ખુલી મૂકવામાં આવતા ગણેશભક્તોને રાહત મળી છે હવે એમાં લોઅર પરેલનો બ્રિજને અને નજીકમાં જ આવેલા મોનોરેલના લોઅર પરેલ સ્ટેશનના સ્કાયવોક સાથે જોડવામાં આવશે. ભીડને ટાળના માટે મુંબઈ મહાપાલિકાના પુલ વિભાગ દ્વારા આ સ્કાયવોક બાંધવામાં આવશે અને … Continue reading લોઅર પરેલ સ્કાયવોક-મોનોરેલ સ્કાયવોક સાથે કનેક્ટ કરાશે, પાલિકા કરશે વધુ 40 કરોડનો ખર્ચ