ક્યારેક બેડમિન્ટન રમવાનું તો ક્યારેક લોકલ ટ્રેનમાં મુસાફરી, આ રીતે સુપ્રિયા સુળે કરે છે ચૂંટણી પ્રચાર

મુંબઈ: Supriya Sule Local Trian Campaign: બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા સુળે (Supriya Sule, MP Baramati) આ વખતે તેમની ભાભી અને અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે NCPમાં વિભાજન થયા બાદ જ અજિત પવારના જૂથે સુનેત્રા પવારને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી … Continue reading ક્યારેક બેડમિન્ટન રમવાનું તો ક્યારેક લોકલ ટ્રેનમાં મુસાફરી, આ રીતે સુપ્રિયા સુળે કરે છે ચૂંટણી પ્રચાર