લોકસભા સંગ્રામઃ બારામતીની સીટ માટે પવાર પરિવારમાં ખેંચાખેંચી, શરદ પવાર રમશે ‘આ’ દાવ?

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા સત્તાધારી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવાની કવાયત હાથ ધરી છે, જ્યારે વિપક્ષોએ પણ તૈયારીઓ શરુ કરી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવા પછી હવે બારામતીની સીટ ચર્ચામાં છે. બારામતીની સીટ પર પહેલી વખત પવાર પરિવારની વચ્ચે રાજકીય સંઘર્ષ ઊભો થાય તો નવાઈ નહીં. શરદ પવારની પુત્રી સુપ્રિયા … Continue reading લોકસભા સંગ્રામઃ બારામતીની સીટ માટે પવાર પરિવારમાં ખેંચાખેંચી, શરદ પવાર રમશે ‘આ’ દાવ?