કામ કરો, રાજીનામાની વાત છોડોઃ દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભા (Lok Sabha election results) ચૂંટણીમાં NDA અને ખાસ કરીને ભાજપના નિરાશાજનક પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis offers resignation) તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તે અંગે અડગ હતા, પરંતુ પક્ષશ્રેષ્ઠીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી અને રાજ્યમાં ફરી કામે લાગવાનો આદેશ આપ્યો છે.2019ની લોકસભા ચૂંટણીમાં … Continue reading કામ કરો, રાજીનામાની વાત છોડોઃ દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ