લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન 8 રાજ્યોની 49 બેઠકો માટે થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આજે ઉત્તર પ્રદેશની 14 બેઠકો, મહારાષ્ટ્રની 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 7 બેઠકો, ઓડિશા અને બિહારની 5 બેઠકો, ઝારખંડની 3 બેઠકો … Continue reading લોકસભા ચૂંટણી- મતદાને પકડ્યો વેગ, સવારે 9 વાગ્યા સુધી 10.28 ટકા મતદાન