લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ

મુંબઈ: લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ અનેક સેલિબ્રિટિઝ અને એક્ટર્સને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે અનેક સેલિબ્રિટિઝે રાજકીય પક્ષોની ઓફરને ફગાવી પણ છે. તાજેતરમાં અભિનેતા સંજય દત્તે રાજકારણમાં સામેલ થવા બાબતે વાત કરી હતી. સંજય દત્ત લોકસભા ચૂંટણીમાં સામેલ થઈ શકે છે, એવી ચર્ચા અનેક સમયથી શરૂ હતી, પણ હવે સંજય દત્તે પોતે જ … Continue reading લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ