લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારી મળવા પહેલાં જ છગન ભૂજબળની સમસ્યા વધી
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો જંગ અત્યારે રંગ પકડી રહ્યો છે અને નાશિકની લોકસભા બેઠકના ઉમેદવાર અંગે રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારમાં રહેલી મડાગાંઠ રવિવારે ઉકેલાઈ અને સોમવારે છગન ભુજબળને નાશિકની બેઠકની ઉમેદવારી જાહેર થવાની શક્યતા નિર્માણ થઈ ત્યારે જ બરાબર મહારાષ્ટ્ર સદન કૌભાંડનું ભૂત ફરી સળવળ્યું છે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આપેલા નિર્દેશને પગલે … Continue reading લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારી મળવા પહેલાં જ છગન ભૂજબળની સમસ્યા વધી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed