લોકસભા ચૂંટણીઃ અમરાવતીમાંથી નવનીત રાણાએ ભર્યું ઉમેદવારીપત્ર
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ઉમદાવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે એ દરમિયાન અમરાવતીમાં હાલમાં જ ભાજપમાં જોડાયેલા નવનીત રાણાએ ઉમેદવારીપત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.નવનીત રાણા હાલ અમરાવતીના સાંસદ છે અને તે અપક્ષ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, હાલમાં જ તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને અમરાવતીમાં તે મહાયુતિ તરફથી ચૂંટણી લડશે.જ્યારે બીજી બાજુ અકોલામાં મહાવિકાસ … Continue reading લોકસભા ચૂંટણીઃ અમરાવતીમાંથી નવનીત રાણાએ ભર્યું ઉમેદવારીપત્ર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed