લોકસભા ચૂંટણીઃ બારામતીમાં નણંદ VS ભાભી, બંનેએ ઉમેદવારી નોંધાવી

પુણે: લોકસભામાં ત્રણ મુદત માટે સંસદ સભ્ય રહેલા સુપ્રિયા સુળે તેમ જ તેમના ભાભી સુનેત્રા પવારએ ગુરુવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી લોકસભા મતદાર સંઘમાં ઉમેદવારી નોંધાવી હતી. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે આજે ઉમેદવારી નોંધાવી ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે … Continue reading લોકસભા ચૂંટણીઃ બારામતીમાં નણંદ VS ભાભી, બંનેએ ઉમેદવારી નોંધાવી