લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે

નાશિક: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન અને મહાવિકાસ આઘાડીના પક્ષો વચ્ચે આંતરિક વિગ્રહ હજુ પણ ચાલુ છે. મહાયુતિમાં અમુક બેઠકના મુદ્દે હજી પણ ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે નાશિકની બેઠક ઉપરથી કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાના અહેવાલ મળ્યા છે. ધારાશિવ અને નાશિકની બેઠક મુદ્દે મહાયુતિમાં સંમતિ સધાઇ હોવાનું જાણવા મળ્યું છે. … Continue reading લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે