લોકસભાની ચૂંટણી વચ્ચે ફડણવીસે CM પદ અંગે આપ્યું નિવેદન, ભાજપ મોટો ભાઈ છે તો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાની ચૂંટણી 20મી મેના યોજવામાં આવશે. આ દિવસે મુંબઈની છ બેઠક સહિત કુલ 13 બેઠક પર મતદાન યોજવામાં આવશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મહત્તમ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. લોકસભાની ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદને લઈ મોટું નિવેદન આપ્યું છે.એક ઈન્ટરવ્યૂમાં દેવેન્દ્ર ફડણવીસે … Continue reading લોકસભાની ચૂંટણી વચ્ચે ફડણવીસે CM પદ અંગે આપ્યું નિવેદન, ભાજપ મોટો ભાઈ છે તો…