લોકસભા ચૂંટણી 2024: મહાયુતીની બેઠકોની વહેંચણીમાં ક્યાં ગુંચવાડો?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 19 એપ્રિલથી મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે તેને એક મહિનાનો પણ સમય બચ્યો નથી છતાં મહાયુતીમાં મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાતું નથી. આને કારણે રાજ્યના મતદારો ભારે વિમાસણમાં પડ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીની જે ફોર્મ્યુલા દિલ્હીમાં … Continue reading લોકસભા ચૂંટણી 2024: મહાયુતીની બેઠકોની વહેંચણીમાં ક્યાં ગુંચવાડો?