લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકોની ફાળવણી ક્યાં અટકી?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીને પગલે આખા દેશમાં અત્યારે પ્રચારની ધમાલ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં હજી સુધી સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની બેઠકોની વહેંચણી હજી સુધી ફાઈનલ થઈ શકી નથી અને આને કારણે રાજ્યના અનેક મોટા નેતાઓ હજી સુધી ટેન્શનમાં છે. બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાને ગણતરીના કલાક … Continue reading લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકોની ફાળવણી ક્યાં અટકી?