લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 15.93 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન છે. મહારાષ્ટ્રમાં 24,553 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. કુલ 13 બેઠકો પર પાંચમા તબક્કાની બેઠકો … Continue reading લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધી 15.93 ટકા મતદાન