યાત્રીગણ કૃપયા ધ્યાન દીજિયે: સપ્તાહના પહેલા દિવસે લોકલ ટ્રેનોના “ધાંધિયા”

મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે મધ્ય રેલવેમાં નોન પીક હવર્સમાં ટ્રાવેલ કરનારા પેસેન્જર માટે હાલાકીભર્યા સમાચાર છે. ડાઉન લાઇનમાં મુમ્બ્રા નજીક ટેકનિકલ ખામીને કારણે લોકલ ટ્રેન સેવા પર અસર પડી છે, પરિણામે લોકલની ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી દોડે છે. વિસર્જન દિવસ નજીકમાં છે ત્યારે આજે અઠવાડિયાના પહેલા દિવસે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા પર બ્રેક … Continue reading યાત્રીગણ કૃપયા ધ્યાન દીજિયે: સપ્તાહના પહેલા દિવસે લોકલ ટ્રેનોના “ધાંધિયા”