Legislative Council ઈલેક્શન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું આ નિવેદન

મુંબઈઃ વિધાન પરિષદ (Maharashtra Legislative Council Elections)ની 11 બેઠક માટે ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાવાની છે અને મહાવિકાસ આઘાડી (MVA) દ્વારા કેટલા ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તે નકકી થઇ ગયું હોવાનું જણાય છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેના દ્વારા ઊમેદવાર ઊભો રાખવાની … Continue reading Legislative Council ઈલેક્શન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું આ નિવેદન