‘સલમાન, દાઉદની મદદ કરે તો હિસાબ ચુકતે કરીશું’: બિશ્નોઈ ગેંગની પોસ્ટથી પોલીસ હરકતમાં

મુંબઈ: બાબા સિદ્દિકીની ચકચારજનક હત્યા બાદ આ હત્યા પાછળ લૉરેન્સ બિશ્ર્નોઇ ગેંગનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેનું કારણ છે એક સોશિયલ મીડિયા પોસ્ટ. સોશિયલ મીડિયા પર શબ્બુ લોણકર નામના એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તે લૉરેન્સ બિશ્નોઇ ગેંગનો માણસ હોવાનું અને આ જ ગેંગ દ્વારા સિદ્દિકીની હત્યા કરવામાં આવી … Continue reading ‘સલમાન, દાઉદની મદદ કરે તો હિસાબ ચુકતે કરીશું’: બિશ્નોઈ ગેંગની પોસ્ટથી પોલીસ હરકતમાં