રાજ્ય વિધાનસભાની આચારસંહિતા લાગુ થવા અંગે આવ્યુ લેટેસ્ટ અપડેટ

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારે રાજકીય સંઘર્ષ જોવા મળ્યો હતો. હવે આખું રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ક્યારે થશે અને આચારસંહિતા ક્યારે લાગુ થશે તે અંગે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. લાંબા સમયથી વિલંબિત વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે આચારસંહિતા ક્યારે અમલમાં … Continue reading રાજ્ય વિધાનસભાની આચારસંહિતા લાગુ થવા અંગે આવ્યુ લેટેસ્ટ અપડેટ