આરટીઆઈ હેઠળ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી મે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ એટલે કે ‘આરટીઆઈ’ હેઠળ ૨૫ ટકા અનામત બેઠક માટે સુધારીત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શુક્રવાર ૧૭ મે ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે. ‘આરટીઆઈ’ હેઠળ ઓનલાઈન પ્રવેશ માટેની છેલ્લી તારીખ શુક્રવાર, ૩૧ મે, ૨૦૨૪ની છે અને પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓને નવેસરથી અરજી કરવી ફરજિયાત હોવાનું પાલિકાએ … Continue reading આરટીઆઈ હેઠળ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી મે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed