લાલબાગના ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે, જાણો મહત્ત્વ અને ઈતિહાસ?

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને દસ દિવસ અનંત ચતુર્દશી સુધી ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું આટલું મહત્વ કેમ છે? એનાથી મહત્ત્વની વાત એ કે મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતના જ નહીં, સમગ્ર દેશના માનીતા રાજા લાલબાગ અને મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે. … Continue reading લાલબાગના ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વિશેષ સંબંધ છે, જાણો મહત્ત્વ અને ઈતિહાસ?