Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!

મુંબઈ: મહારાષ્ટ્રની આર્થિક રીતે નબળા કુટુંબની મહિલાઓને મદદરૂપ થવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી તેમ જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘ગેમ ચેન્જર’ સાબિત થઇ શકે તેવી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાને શનિવારે સત્તાવાર રીતે અમલમાં લાવવામાં આવી હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેે પુણે ખાતે આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ જો જનતા ફરીથી મહાયુતિની સરકારને ચૂંટી … Continue reading Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!