Bullet Trainની મહત્ત્વની અપડેટ જાણોઃ થાણે-પાલઘર જિલ્લામાં આ કામકાજના શ્રીગણેશ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટનું કામકાજ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તાજેતરમાં મુંબઈના બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્લેક્સ) સ્ટેશનનું કામકાજ પૂરપાટ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે મુંબઈના વધુ બે મહત્ત્વના સ્ટેશનનું કામકાજ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નિર્માણ માટે જરુરી જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે … Continue reading Bullet Trainની મહત્ત્વની અપડેટ જાણોઃ થાણે-પાલઘર જિલ્લામાં આ કામકાજના શ્રીગણેશ