નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
મુંબઈઃ હાલ મુંબઈમાં માત્ર એક જ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ ફલાઈટની સાથે કાર્ગોના ટ્રાફિકનું પણ ભારણ છે. જોકે, આ ટ્રાફિકને ઓછો કરવા માટે પ્રશાસન દ્વારા આગામી એકાદ વર્ષમાં નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ કરવામાં આવશે.સિડકો (City and Industrial Development Corporation)એ 2007માં મુંબઈ મેટ્રોપોલિટન રિજનના બીજા ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની દરખાસ્ત મુકી હતી. નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ … Continue reading નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જાણી લો મોટા ન્યૂઝ, ‘આ’ વર્ષે તૈયાર થશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed