મ્હાડામાં ઓનલાઈન અરજી કરતા પહેલા વાંચી લો મહત્ત્વની વાતો, છેતરાશો નહીં…

મુંબઈ: મ્હાડા દ્વારા મુંબઈમાં વિવિધ પ્રકલ્પોમાં ૨૦૩૦ ઘર માટેની લોટરી બહાર પાડી છે. મ્હાડાની લોટરીને મળતા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સાયબર ચોરોએ હવે મ્હાડાની વેબસાઇટ જેવી જ બનાવટી અનધિકૃત વેબસાઇટ શરૂ કરી છે અને તેના દ્વારા નાગરિકોની છેતરપિંડી કરાઇ રહી છે. આ બાબત ધ્યાનમાં આવતા મ્હાડા તરફથી બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેની સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં … Continue reading મ્હાડામાં ઓનલાઈન અરજી કરતા પહેલા વાંચી લો મહત્ત્વની વાતો, છેતરાશો નહીં…