જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?

મુંબઈઃ ભાદરવા મહિનામાં મુંબઈ સહિત પરાના વિસ્તારો તેમ જ કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરારમાં મુશળધાર વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે હવે લોકો મેઘરાજાની વિદાયની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના જળાશયો પણ છલકાયા પછી હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં આ વર્ષે સામાન્ય કરતા 600 મિલિમીટર (એમએમ) વરસાદ નોંધાયો છે. આ વર્ષે કુલ 2,900 મિલિમીટર વરસાદ ખાબક્યો ભારતીય હવામાન … Continue reading જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?