Express ટ્રેનમાં રાજ ઠાકરેને આ બાળકે કહ્યું ‘જય મહારાષ્ટ્ર’, અને પછી…
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાના આક્રમક મિજાજ અને ગંભીર સ્વભાવ માટે ઓળખાય છે, પરંતુ હાલ તે આખા મહારાષ્ટ્રના પ્રવાસે છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. આ દરમિયાન ટ્રેન પ્રવાસ વખતે એક બાળક સાથે તેમની મુલાકાત થઇ અને એ દરમિયાન રાજ ઠાકરેનો રમતિયાળ સ્વભાવ હોવાનું જાણવા મળ્યું, જ્યારે તેમના વીડિયો પણ … Continue reading Express ટ્રેનમાં રાજ ઠાકરેને આ બાળકે કહ્યું ‘જય મહારાષ્ટ્ર’, અને પછી…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed