ખીચડી, કોવિડ, બોડી બેગ કૌભાંડ ભૂલી ગયા કે શુઃ ફડણવીસ

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થઇ ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું પહેલું સત્ર ગુરુવારથી શરૂ થયું હતું અને ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ વિરોધ પક્ષ પર સત્તાધારી પક્ષ દબાણ બનાવવાની રણનિતી સાથે તૈયાર હોય તેવું જણાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ચોમાસું સત્ર … Continue reading ખીચડી, કોવિડ, બોડી બેગ કૌભાંડ ભૂલી ગયા કે શુઃ ફડણવીસ