જાણો કેવા લૂકમાં પોતાનો મત નાખવા પહોંચ્યા કરીના કપૂર અને સૈફ અલી ખાન….

મુંબઈ : આજે દેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે બોલિવૂડના સિતારાઓની નગરી મુંબઇમાં પણ આજે મતદાનનો માહોલ છે. ત્યારે બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ પોતાના ઘરોમાંથી નીકળીને મતદાન કરવા પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ને લઈને આજે મહારાષ્ટ્રના મુંબઇમાં ચાલી રહેલા મતદાનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ મતદાન કરી ચૂકી છે. હવે તે યાદીમાં … Continue reading જાણો કેવા લૂકમાં પોતાનો મત નાખવા પહોંચ્યા કરીના કપૂર અને સૈફ અલી ખાન….