કલ્યાણ રેલવે સ્ટેશન પરિસરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,આખો વિસ્તાર જળબંબાકાર
કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલીનું સ્માર્ટ સિટીનું કામ ચાલી રહ્યું છે દરમીયાન દોઢથી બે ફૂટ વ્યાસની પાણીની પાઇપલાઇન ફૂટતાં આસપાસના વિસ્તારમાં પાણી જ પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે પે એન્ડ પાર્કમાં પાર્ક કરવામાં આવેલ ગાડીઓને પણ નૂકસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ કલ્યાણ-ડોંબિવલીમાં સ્માર્ટ સિટીનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે … Continue reading કલ્યાણ રેલવે સ્ટેશન પરિસરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,આખો વિસ્તાર જળબંબાકાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed