જુનિયર કૉલેજની પરવાનગી મેળવી આપવાને નામે,શૈક્ષણિક સંસ્થા સાથે 10.60 લાખની છેતરપિંડી

થાણે: બે સ્કૂલમાં જુનિયર કૉલેજ શરૂ કરવાની સરકાર પાસે પરવાનગી મેળવી આપવાને બહાને થાણે જિલ્લાની શૈક્ષણિક સંસ્થા સાથે 10 લાખથી વધુ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં આવેલી શૈક્ષણિક સંસ્થા દ્વારા બે શાળા ચલાવવામાં આવે છે, જેમાંથી એક ડોમ્બિવલીના સાગાંવ અને બીજી દીવામાં છે. આ શાળાઓ 10મા ધોરણ … Continue reading જુનિયર કૉલેજની પરવાનગી મેળવી આપવાને નામે,શૈક્ષણિક સંસ્થા સાથે 10.60 લાખની છેતરપિંડી