જુહુ, ડીએન નગરમાં બિલ્ડિંગની ઊંચાઈ પરનો પ્રતિબંધ દૂર થવાની સંભાવના, કોને થશે રાહત?

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જુહુ (વિલેપાર્લે – પશ્ચિમ) અને ડી એન નગર (અંધેરી – પશ્ચિમ)માં એરપોર્ટ ઓથોરિટીના ટ્રાન્સમિટરને અન્ય સ્થળે ખસેડવા માટે જમીનની અદલાબદલીને મંજૂરી આપી દીધી છે આ નિર્ણયને કારણે આ વિસ્તારમાં ઇમારતના બાંધકામની ઊંચાઈ પરનો પ્રતિબંધ દૂર થવાની શક્યતા વધી ગઈ છે. જો એ પ્રમાણે થશે તો 400થી વધુ ઈમારતનું રિડેવલપમેન્ટ થશે. … Continue reading જુહુ, ડીએન નગરમાં બિલ્ડિંગની ઊંચાઈ પરનો પ્રતિબંધ દૂર થવાની સંભાવના, કોને થશે રાહત?