કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી

મુંબઈ: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં લક્ઝુરિયસ કાર, બાઈક અને મોંઘા ફોન સસ્તી કિંમતે વેચવાને બહાને જૂહુના બિઝનેસમૅન પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવવા બદલ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ઈમ્પોર્ટ-એક્સ્પોર્ટનો વ્યવસાય ધરાવતા ધીરજ લાખાણી (44)ની ફરિયાદને આધારે સહાર પોલીસે અરિસ્ટિડ ફર્નાન્ડિસ અને તેની પત્ની સફિરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદ અનુસાર 2021માં લાખાણી લોખંડવાલા … Continue reading કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી