જૉબ રૅકેટના માસ્ટરમાઈન્ડ પશ્ચિમ બંગાળમાં ઝડપાયા: 482 પાસપોર્ટ હસ્તગત

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બબ્બે પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરીને જૉબ રૅકેટ ચલાવનારા બે માસ્ટરમાઈન્ડની ક્રાઈમ બ્રાન્ચે પશ્ર્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. વિદેશમાં નોકરીની લાલચે રૂપિયા પડાવ્યા બાદ યુવાનોને બોગસ વિઝા અને ઑફર લેટર પકડાવનારા આરોપીઓ પાસેથી 482 પાસપોર્ટ હસ્તગત કરવામાં આવ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-5ના અધિકારીઓએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પતિત પબન પુલીન હાલદાર (36) … Continue reading જૉબ રૅકેટના માસ્ટરમાઈન્ડ પશ્ચિમ બંગાળમાં ઝડપાયા: 482 પાસપોર્ટ હસ્તગત