Mukesh Ambani ની Jio ની ખાસ સેવા, હવે ગણતરીની મિનિટોમાં એક્ટિવ કરો સિમ

મુંબઇ :મુકેશ અંબાણીની(Mukesh Ambani)રિલાયન્સ જિયોની iActivate સેવા હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જેના થકી ગ્રાહક એક્ઝિક્યુટિવ વગર ગમે ત્યાં અને ગમે ત્યારે સિમ એક્ટિવ કરી શકશે.જેની માટે પહેલા બે કલાકથી વધુનો સમય લાગતો હતો. ગ્રાહક રિલાયન્સ જિયોની iActivate સર્વિસ ટૂલની મદદથી તેનો ઉપયોગ કરી શકશે. જેની મદદથી ગ્રાહક સરળતાથી સિમ કાર્ડ એક્ટિવેટ કરી શકશે. આ … Continue reading Mukesh Ambani ની Jio ની ખાસ સેવા, હવે ગણતરીની મિનિટોમાં એક્ટિવ કરો સિમ