1.05 કરોડના દાગીના સાથે ફરાર થયેલો જ્વેલરી શો-રૂમનો સેલ્સમૅન ઝડપાયો

થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે ફરાર થઈ ગયેલા સેલ્સમૅન રાહુલ જયંતીલાલ મહેતાને મીરા રોડથી પકડી પાડી પોલીસે અંદાજે 62 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કર્યા હતા. દાગીના સાથે ફરાર થઈ ગયા પછી આરોપી મહેતા વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો. પોલીસે તેના મોબાઈલ ફોનને ટ્રેસ કર્યો હતો. ગુજરાત, મુંબઈ … Continue reading 1.05 કરોડના દાગીના સાથે ફરાર થયેલો જ્વેલરી શો-રૂમનો સેલ્સમૅન ઝડપાયો