Maratha-OBC વચ્ચે ફૂટ પાડવા સરકાર પ્રયત્નશીલ હોવાનો જરાંગેનો આરોપ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્ર સરકાર મરાઠા અને ઓબીસી (Maratha and OBC) વચ્ચે ફૂટ પાડવાની કોશિશ કરી રહી છે એવો આરોપ મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ શુક્રવારે કર્યો હતો. અલબત્ત પોતે સરકારનો ઈરાદો સફળ નહીં થવા દે એવો દ્રઢ નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.છત્રપતિ સંભાજી નગરની હોસ્પિટલમાંથી રજા લીધા પછી એક ચેનલ સાથેની વાતચીતમાં 41 … Continue reading Maratha-OBC વચ્ચે ફૂટ પાડવા સરકાર પ્રયત્નશીલ હોવાનો જરાંગેનો આરોપ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed