જ્હાન્વી કપૂરનો દુપટ્ટો હાલ છે ચર્ચાનું કેન્દ્ર ! જાણો કેમ

મુંબઈ : મુંબઈમાં આજે થઈ રહેલા મતદાનમાં આજે બોલિવૂડના અનેર રંગ જોવા મળ્યા હતા. જેમાં આજે જ્હાન્વી કપૂર (janhvi kapoor)મતદાન કરીને બહાર આવી ત્યારે તેના અનારકલી ડ્રેસના દુપટ્ટા પર જે લખેલું હતું, તેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના આગામી ફિલ્મ ‘મિસ્ટર અને મિસીસ માહી’ના (mr and mrs mahi) પ્રમોશનમાં વ્યસ્ત છે. … Continue reading જ્હાન્વી કપૂરનો દુપટ્ટો હાલ છે ચર્ચાનું કેન્દ્ર ! જાણો કેમ