ધૂળેટીના દિવસે લોકલ ટ્રેન કે બેસ્ટની બસ પર ફૂગ્ગા કે કલર ફેંક્યો છે તો ખેર નથી…

મુંબઈઃ હોળી એટલે રંગોનો તહેવાર અને એની ઉજવણી માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માત્ર રાજ્ય જ નહીં પણ શહેરમાં પણ વિવિધ ઠેકાણે હોલી પાર્ટી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પર પ્રશાસન દ્વારા કડક જાપ્તો રાખવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કોઈ પણ પ્રકારના અનિચ્છનિય બનાવો ના બને એ માટે રેલવે સહિત … Continue reading ધૂળેટીના દિવસે લોકલ ટ્રેન કે બેસ્ટની બસ પર ફૂગ્ગા કે કલર ફેંક્યો છે તો ખેર નથી…