IPL Obsession: ‘મુંબઈ હારી જશે…’ એવી ટીપ્પણી કરતા કોલ્હાપુરમાં પ્રૌઢ ખેડૂતની હત્યા કરવામાં આવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024 ની સિઝનની શરૂઆત પહેલાથી સોશિયલ મીડિયા પર મુંબઈ ઇન્ડિયન્સન(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બંને ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોવા છતાં રોહિતના ચાહકો હાર્દિકનો હુરિયો બોલાવતા જોવા મળ્યા હતા, ચાહકોના આવા વર્તાવને કારણે IPLની શાખને નુકશાન પહોંચ્યું છે. એવામાં … Continue reading IPL Obsession: ‘મુંબઈ હારી જશે…’ એવી ટીપ્પણી કરતા કોલ્હાપુરમાં પ્રૌઢ ખેડૂતની હત્યા કરવામાં આવી