આજે લોન્ચ થશે iPhone 16 સિરીઝ, જાણો ક્યાં કેટલા વાગ્યે જોઈ શકશો ઇવેન્ટ…

મુંબઈ: Appleના ગેજેટ્સના ચાહકોની રાહનો આજે અંત આવશે. Apple આજે ઇવેન્ટ યોજવાની છે, જેમાં iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ લૉન્ચ કરવામાં આવશે. આ સાથે Apple Watch Series 10, Apple Watch Ultra 3 અને Apple Watch SE મૉડલ પણ લૉન્ચ થઈ શકે છે. ભારતીય સમય અનુસાર આ ઈવેન્ટ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આ … Continue reading આજે લોન્ચ થશે iPhone 16 સિરીઝ, જાણો ક્યાં કેટલા વાગ્યે જોઈ શકશો ઇવેન્ટ…