ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

મુંબઈ: કાયદાનો હેતુ વ્યક્તિમાં સુધારણા લાવવાનો છે, માત્ર દંડિત કરવાનો નહિ; આ સિદ્ધાંતને ઉજાગર કરતા હોય તેવા એક ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે એક ૧૯ વર્ષના વિદ્યાર્થીની ધોરણ બારની સુધારણા પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની મંજૂરી આપી છે જેનો તે ગયા વર્ષે જવાબ આપી શક્યો નહોતો, કારણ કે તે ડિપ્રેશન અને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડાતો હતો. … Continue reading ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો