વાનખેડેની ટેસ્ટ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ આ તારીખે શરૂ થશે…જાણો સીઝન પાસના ભાવ…

મુંબઈ: આગામી પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે અને એ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ શુક્રવાર, 18મી ઑક્ટોબરે શરૂ થશે.મંગળવારે મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલની મીટિંગ બાદ ટિકિટના વેચાણની તારીખ જાહેર કરવામાં આવી હતી.આ ટેસ્ટના ફ્રી પાસ બૃહદ મુંબઈ મહાનગર પાલિકાની સ્કૂલના બાળકોને તેમ જ હૅરિસ … Continue reading વાનખેડેની ટેસ્ટ માટેની ઑનલાઇન ટિકિટોનું વેચાણ આ તારીખે શરૂ થશે…જાણો સીઝન પાસના ભાવ…